It is really good that you have created this blog, in fact it is necessary also walk and catch-up the fast moving world. I am writing this in English because I do not know how to write in Gujarati here in this blog, but I have a little suggestion that if possible please (please) put Shri Raghuvir Chaudhari's profile in our own Gujarati language. But yes you both have done a commendable job as a daughter and as a Jamaai. Alkesh
મને બ્લોગમાં રજુ થયેલી લાગણીઓ મને મારી પોતાની લાગી..સરની જેમ હું પણ ગામડાને પણ એટલો જ મીસ કરું છું.. ફરક એટલો છે તેઓ પોતાની લાગણીને શબ્દોમાં સારી રીતે ઢાળી શકે છે.. હું પણ જ્યારે ગામની વાત કરું છું ત્યારે મને બ્લોગમાં રજુ થયેલી લાગણીઓ થાય છે... દિવાળીમાં અમે ગાળેલા પાંચ દિવસ સમગ્ર વર્ષ માટે પુરતા છે.. ગારામાં ઘર, ઘરની આગળ લીંબડો, લીંબડાની નીચે ખાટલો, અને ખાટલામાં એક માત્ર ઓશીંકું અદભૂત સંયોગ છે.. અંહી એ વાત કહેવા માંગીશ કે જ્યારે પણ પણ હું ગામ જાવ છું(ચરાડા, બાપુપુરાથી ઘણું નજીક) ત્યારે શહેરમાંથી આવેલા માણસના ચહેરા પર જે શાંતીના દર્શન થાય છે તે શહેરમાં દીવો લઈને પણ શોધ્યે ઝડતી નથી...
Weblog created and maintained by Surta Mehta Ahmedabad, India, Cell Phone: +91 9427791717 Email: surta.mehta@gmail.com
To get books authored by Dr. Raghuveer Chaudhari, pleasecontact: Rangdwar Prakashan 15, University Plaza, Near Vijay Cross Roads Navrangpura, Ahmedabad 380 009 India Telephone: +91 79 27913344 Web: http://www.rangdwar.com
3 comments:
It is really good that you have created this blog, in fact it is necessary also walk and catch-up the fast moving world. I am writing this in English because I do not know how to write in Gujarati here in this blog, but I have a little suggestion that if possible please (please) put Shri Raghuvir Chaudhari's profile in our own Gujarati language. But yes you both have done a commendable job as a daughter and as a Jamaai.
Alkesh
you could have avoided the mandatory "user name & password" columns because it is like a "a red tape" in a wonderful project.
alkesh
મને બ્લોગમાં રજુ થયેલી લાગણીઓ મને મારી પોતાની લાગી..સરની જેમ હું પણ ગામડાને પણ એટલો જ મીસ કરું છું..
ફરક એટલો છે તેઓ પોતાની લાગણીને શબ્દોમાં સારી રીતે ઢાળી શકે છે.. હું પણ જ્યારે ગામની વાત કરું છું ત્યારે મને બ્લોગમાં રજુ થયેલી લાગણીઓ
થાય છે... દિવાળીમાં અમે ગાળેલા પાંચ દિવસ સમગ્ર વર્ષ માટે પુરતા છે.. ગારામાં ઘર, ઘરની આગળ લીંબડો, લીંબડાની નીચે ખાટલો, અને ખાટલામાં એક માત્ર ઓશીંકું
અદભૂત સંયોગ છે.. અંહી એ વાત કહેવા માંગીશ કે જ્યારે પણ પણ હું ગામ જાવ છું(ચરાડા, બાપુપુરાથી ઘણું નજીક) ત્યારે શહેરમાંથી આવેલા માણસના ચહેરા
પર જે શાંતીના દર્શન થાય છે તે શહેરમાં દીવો લઈને પણ શોધ્યે ઝડતી નથી...
Post a Comment